કલોલ પૂર્વમાં ભાજપના LED રથનું આગમન થયું

કલોલ પૂર્વમાં ભાજપના LED રથનું આગમન થયું

Share On

કલોલ પૂર્વમાં ભાજપના LED રથનું આગમન થયું

ગુજરાતની ભાજપ સરકારની સિદ્ધિઓ ની ગાથા જન જન સુધી પહોચાડવા માટે LED રથ નું કલોલ પૂર્વમાં આગમન થયું હતું.જેને પ્રદેશ નેતા નિલેશભાઈ આચાર્ય પોતાના બૂથમાં લઈ ગયા હતા અને લોકો સુધી ગુજરાત સરકારની યોજનાઓ અને વિકાસના કામોની વાત પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો રથ જોવા ઉમટી પડ્યા હતા. રથના આગમનને વધાવવા પક્ષના સ્થાનિક કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

કલોલ સમાચાર