કલોલ : અનામત બચાવો સંઘ દ્વારા ધર્માંતરણ કરનારા લોકોને અનામત આપવાનો વિરોધ

કલોલ : અનામત બચાવો સંઘ દ્વારા ધર્માંતરણ કરનારા લોકોને અનામત આપવાનો વિરોધ

Share On

કલોલ : અનામત બચાવો સંઘ દ્વારા ધર્માંતરણ કરનારા લોકોને અનામત આપવાનો વિરોધ

BY પ્રશાંત લેઉવા

કલોલ : કલોલમાં અનામત બચાવો સંઘ દ્વારા ધર્મ પરિવર્તન કરાયેલા લોકોને અનામત આપવાનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. તેમણે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજને આવેદનપત્ર પાઠવીને હિન્દુમાંથી ખ્રિસ્તી અને મુસ્લિમ બનેલા લોકોને અનામત આપવામાં ન આવે તેવી રજૂઆત કરી હતી.

ખ્રિસ્તી અને મુસ્લિમ બનેલા લોકોને લઘુમતી સમુદાયના હક મળી રહ્યા છે. ધર્માંતરણ કરાયેલા લોકોને અનામત આપવામાં આવશે તો અનુસૂચિત જાતિના હક ઉપર તરાપ લાગવાની શક્યતા રહેલી છે. આ કારણથી અનુસૂચિત જાતિના બાળકોનું ભવિષ્ય અંધકાર મળી થઈ જશે આ ઉપરાંત રાજકીય પ્રતિનિધિત્વ પણ ખતમ થઈ જવાની શક્યતા જોવામાં આવી રહી છે જેને પગલે કલોલનાં આગેવાનોએ આવેદનપત્ર આપ્યું છે.

કલોલ સમાચાર