
જુગારીઓને પકડવા ઓપરેશન
કલોલ પોલીસે બાતમીને આધારે ત્રણ જુગારીઓને ઝડપી લેવામાં સફળતા મળી હતી. પોલીસે આ જુગારીઓ પાસેથી આશરે 13,400 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસ બે અલગ અલગ ખાનગીં ગાડીઓમાં બેસી હકીકત વાળી જગ્યાએ રેઇડ કરવા માટે પો.સ્ટે થી નીકળી અંબાજીમાતાનાં મંદીર સામે ગાડી ઉભી રાખી ચાલતા ચાલતા સદર જગ્યાએ રેઇડ કરવા જતા સદર મકાન બે માળનું આવેલ છે જેનો ભોંયતળીયે તથા તેના ઉપર નો પ્રથમ માળ રહેણાંકવાળો છે.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
બીજા માળનો દરવાજો ખુલ્લો હોઇ જેની આગળ આવેલ સીડી વાટે પ્રથમ માળે જતા મકાનની અંદર ત્રણ ઇસમો ભોયતળીયે બેસી ગોળ કુંડાળુ વળી ગંજીપા નાનો હાર જીતનો જુગાર રમી રમાડતા જણાતા તેઓને કોડૅન કરી જે તે સ્થિતીમા બેસી રહેવા જણાવેલ અને પકડાયેલ ત્રણ ઇસમો પૈકી પ્રથમ ઇસમનુ પંચો રૂબરૂ નામઠામ પુછતાં પોતે પોતાનુ નામ રણજીતજી ચંદુજી ઠાકોર ઉ.વ.૪૫ રહે.ના નો ઠાકોર વાસ,અંબાજી માતાનાં મંદીર સામે, કલોલ તા.કલોલ જી.ગાંધીનગર નો હોવાનુ જણાવેલ.
જેની મેળવેલ વોરંટ ઉપર સહી કરાવી જેની અંગ ઝડતી કરતા તેની પાસેથી જુદા જુદા દરની ચલણી નોટો મળી રોકડ રૂપીયા -૫૪૦૦ મળી આવેલ.તથા બીજા ઇસમનુ પંચો રૂબરૂ નામ ઠામ પુછતાં પોતે પોતાનુ નામ રાજેશ ભીરગુનાથ ચૈગરસીયા ઉ.વ ૪૬ રહે .આનંદપુરા વાસ, વિહતમાતાનાં મંદીર પાસે, સત્તુભાઇ મારવાડીનાં મકાનમાં, કલોલ તા.કલોલ જી.ગાંધીનગર મુળ રહે.૧ ૨૯, પઠાન ટોલી,જમાનીયા રૂરલ, જી.ગાજીપુર, ઉત્તરપ્રદેશનો હોવાનુ જણાવેલ.જેની અંગ ઝડતી કરતા તેની પાસેથી જુ દા-જુદા દરની ચલણી નોટો મળી રોકડ રૂપીયા -૩૮૦૦૪ મળી આવેલ તથા ત્રીજા ઇસમનુ પંચો રૂબરૂ નામઠામ પુછતાં પોતે પોતાનુ નામ લલ્લન શિવનંદન ચૈધરી ઉ.૧૪૨ ૨હે.સી/૪૦૪, ફોર્ચ્યુન એપાર્ટમેન્ટ, કલોલ તા.કલોલ જી.ગાંધીનગ ૨ મુળ રહે.બેલાગંજ, પોસ્ટ.બેલાગંજ જી.ગયા, બિહાર રાજ્ય હોવાનુ જણાવેલ.જેની અંગ ઝડતી કરતા તેની પાસેથી જુદા-જુદા દરની ચલણી નોટો મળી રોકડ રૂપીયા-૨૯૦૦/- મળી આવેલ હતી.

તેમજ સદરી ઇસમોને પંચો રૂબરૂ પુછતા પોતે ગંજીપાનાથી પૈસા વડે તીનપત્તીનો હાર જીતનો જુગાર રમતા હોવાનુ જણાવેલ અને દાવ ઉપર વેર વીખેર પડેલ રૂપીયા એકત્રીત કરી જોતા જુદા જુદા દરની ચલણી નોટો રૂપીયા-૧૩૦૦/- મળી આવેલ તેમજ ગંજી પાના એકત્ર કરી ગણી જો તા ગજીપાના નંગ,૫૨ મળી આવેલ, જે ત્રણેય ઇસમોની અંગ ઝડતી દરમ્યાન મળી આવેલ કુલ રોકડ રૂપિ૧૨,૧૦૦/- ત થા દાવ ઉપર થી મળી આવેલ રૂપીયા-૧૩૦૦/- તથા ગજીપાના નગ ૫૨ ની કિ.રૂ-૦૦/- એમ મળી કુલ રૂપીયા-13,400ની રકમ જપ્ત કરીને આરોપીઓની ધરપકડ કરી હતી.

2 thoughts on “કલોલ પોલીસે જુગારીઓને પકડવા ઓપરેશન ચલાવ્યું,ક્યાંથી પકડાયા ?”