સ્ટોરી બાય પ્રશાંત લેઉવા
ગુજરાતમાં ગ્રામ પંચાયત ચૂંટણી 2025 અંગે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. કલોલ તાલુકા (ગાંધીનગર જિલ્લો)માં આવેલી ગ્રામ પંચાયતોની ચૂંટણી 22 જૂન, 2025ના રોજ યોજાઈ હતી, અને પરિણામો 25 જૂન, 2025ના રોજ જાહેર થયા હતા. આ ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, અને આદર્શ આચારસંહિતા 2 જૂન, 2025થી લાગુ થઈ હતી.
બોરિસણા સરપંચ રમીલાબેન દીનેશજી ઠાકોર
સઇજ સરપંચ પ્રતાપજી ઠાકોર
શેરિસા સરપંચ નટવરજી ઠાકોર
વાંસજડા સરપંચ પદે રાધોજી ઠાકોર
ખોરજ ડાભીના સરપંચ રમીલાબેન પ્રજાપતિ
કારોલી સરપંચ દીપીકાબેન પંચાલ
રકનપુર સરપંચ વિપુલભાઈ પટેલ
રણછોડપુરા ભરતજી પુનાજી ઠાકોર
સનાવડ ગાભાભાઈ આત્મારામ મકવાણા
વેડા સંદીપસિંહ કનુજી ચાવડા
ઉષ્માનાબાદ અમૃતભાઈ સોમાભાઈ રબારી
આરસોડિયા સવિતાબેન ભીખાભાઈ પટેલ
મોખાસણ પૂનમબેન સંજયજી ઠાકોર
ડીંગુચા જીનલ નિતેશકુમાર પટેલ
પલસાણા અર્જુનજી લક્ષ્મણજી ઠાકોર
મુલસાણા રમણજી ભીખાજી ઠાકોર
સાંતેજ શ્રીયક નૌલેશ કુમાર શાહ
ઉનાલી દિનુજી ઠાકોર
બિલેશ્વરપુરા રશ્મિકા ઠાકોર
ગોલથરા સરપંચ પદે પાયલબેન ગણપતજી ઠાકોર વિજયી
દિનેશજી શાન્તીજી ઠાકોર ઉનાલી સરપંચ પદે વિજયી
ધાનોટ આરતીબેન અંકિતભાઈ પટેલ
ગોવિંદપુરા વેડા ભાવનાબેન ભરતકુમાર પટેલ
ધમાસણા ગ્રામ પંચાયત ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. સરપંચ પદ પર વીણાબેન સુખાજી ઠાકોર ચૂંટાઈ આવ્યા છે.
ધાનજમાં સરપંચ પદે જ્યોત્સ્નાબેન ઠાકોર જીત્યા
ધાનજમાં સભ્ય તરીકે આલોક વિકેશ પટેલનો વિજય
વડાસ્વામી સરપંચ જાહેર – સપનાબેન વિજયભાઈ નડિયા
ઓળામાં આનંદજી કનુજી ઠાકોર સરપંચ પદે વિજયી બન્યા
કલોલના શેરીસા ગામમાં બીયરના ટીનમાં ફસાયેલા ભારતીય નાગનું સફળ રેસ્ક્યૂ