
આજરોજ કલોલ રેલ્વે પૂર્વ વોર્ડ નંબર ૧૧માં આવેલ વાગોશણા પરા ની બાજુમાં આવેલ મેદાન માં ક્રિકેટ રમતા ખેલાડી ઓ દ્વારા કલોલ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ઉર્વશીબેન પટેલ, વોર્ડ ના જાગ્રુત કોર્પોરેટર શ્રીમતી હીમાંક્ષીબેન સોલંકી શહેર સંગઠન મંત્રી પંકજભાઇ પરમાર,વોર્ડ ના શક્તિ કેન્દ્ર સંયોજક બિપીન સોલંકીનુ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819
https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819
આ પ્રસંગે ત્યા જયેશ ભાઈ યાદવ ભરતભાઇ દેસાઈ અને અન્ય ખેલાડીઓ ઉપસ્થિત રહ્યાં હતા ખેલાડીઓ દ્વારા મેદાન માં સુવિધાઓ આપવાં માટે પ્રમુખને રજૂઆત કરવામાં આવી હતી. ત્યાંથી વાગોસણા પરાની મુલાકાત લીધી જ્યાં નવીન ગટર લાઇન નાખવા માં આવી હતી. અહીં પ્રજાજનોએ કલોલ નગરપાલિકા નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.

1 thought on “કલોલ રેલવે પૂર્વમાં પાલિકા અને સંગઠનના પદાધિકારીઓનું સન્માન કરાયું ”