કલોલના સામાજિક કાર્યકર ની સતર્કતા ના કારણે મોટી જાનહાનિ થતા બચી
કલોલ પૂર્વમાં આવેલ કબીર કુંજ બંગલા પાસે ટ્રેકટર ટ્રોલીની ટક્કર થી GEB નો થાભલાના નીચેથી બે ભાગ થઈ ગયા હતા અને વરસાદી માહોલમાં વાવાઝોડા ના કારણે આ થાભલો ગમે ત્યારે ટુટી પડે તેમ હતો.
જેના કારણે રહેણાંક વિસ્તારમાં મોટી જાન હાની થાય તેમ હતી જેની ગંભીરતા સમજી સામાજિક કાર્યકર નિલેશભાઈ આચાર્ય ઘટના સ્થળે દોડી ગયા હતા અને જવાબદાર લોકોને આ ઘટનાની જાણ કરતાં તાત્કાલિક આ થાભલો દૂર કરી તેની જગ્યાએ નવો થાભલો ઉભો કરવામાં આવ્યો અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
કલોલ શહેર-તાલુકામાં કોરોનાના પાંચ કેસ નોંધાતા ફફડાટ
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ
1 thought on “કલોલના સામાજિક કાર્યકરની સતર્કતાના કારણે મોટી જાનહાનિ થતા બચી”