MLA બળદેવજી ઠાકોરે ડીંગુચામાં RCC રોડનું લોકાર્પણ કર્યું 
કલોલ સમાચાર

MLA બળદેવજી ઠાકોરે ડીંગુચામાં RCC રોડનું લોકાર્પણ કર્યું 

ડીંગુચામાં RCC રોડનું લોકાર્પણ કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે ડીંગુચા ગામે રબારીવાસમાં ખાસ ધારાસભ્ય ગ્રાન્ટમાંથી તૈયાર કરવામાં આવેલ RCC રોડનું લોકાર્પણ કર્યું હતું. આ કારણે રબારીવાસમાં રહેતા ભાઈઓ અને બહેનોને વાસમાં પાણી ભરાવવી, કીચડ થવો જેવી…

શહેર ભાજપ દ્વારા કલોલ પૂર્વમાં ધાબળા વિતરણ કરાયું
કલોલ સમાચાર

શહેર ભાજપ દ્વારા કલોલ પૂર્વમાં ધાબળા વિતરણ કરાયું

શહેર ભાજપ દ્વારા કલોલ પૂર્વમાં ધાબળા વિતરણ કરાયું શહેરમાં ઘર વિહોણા અને ફૂટપાથ પર રહેતાં ગરીબ લોકોને કડકડતી ઠંડીમાં રાહત મળે તે હેતુસર ધાબળા આપવાનું સેવા અભિયાન ચાલી રહ્યું છે.  કલોલ શહેર ભાજપ દ્વારા કલોલના…

કટોસણથી કલોલ સુધી મહિલા રૂ.22,000નો દારૂ લઈને આવી,આખરે ક્યાં પકડાઈ ?
કલોલ સમાચાર

કટોસણથી કલોલ સુધી મહિલા રૂ.22,000નો દારૂ લઈને આવી,આખરે ક્યાં પકડાઈ ?

કટોસણ :મહિલા 22,000 રૂપિયાનો દારૂ લઈને આવી કલોલમાં પુરુષની સાથે સાથે મહિલાઓ પણ દારૂ વેચવાનો ધંધો કરી રહી છે. કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં પણ એક અનોખો કિસ્સો નોંધાયો છે. સઈજમાં રહેતી મહિલા પોતાના પુત્રના કહેવાથી…

બિગ બ્રેકીંગ :કલોલમાં નાઈટ કરફયુ લાગ્યો, શું ખુલ્લું રહેશે અને બંધ,વાંચો અંદર 
કલોલ સમાચાર ગુજરાત સમાચાર

બિગ બ્રેકીંગ :કલોલમાં નાઈટ કરફયુ લાગ્યો, શું ખુલ્લું રહેશે અને બંધ,વાંચો અંદર 

બિગ બ્રેકીંગ :  કલોલમાં નાઈટ કરફયુ લાગ્યો કલોલમાં કોરોના સંક્રમણ વધી ગયું છે. આ  કારણે હવે કલોલમાં પણ નાઈટ કરફયુ લાદવામાં આવ્યો છે. રાત્રે દસ વાગ્યા પછી કોઈ બહાર નીકળી શકશે નહીં. કલોલમાં આવેલ તમામ દુકાનો,શોપિંગ…

કલોલમાં રેકોર્ડ 81 કોરોના કેસ નોંધાયા, રાજ્યમાં કેટલા જાણો
કલોલ સમાચાર

કલોલમાં રેકોર્ડ 81 કોરોના કેસ નોંધાયા, રાજ્યમાં કેટલા જાણો

કલોલમાં રેકોર્ડ 81 કોરોના કેસ નોંધાયા કલોલમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા ઘણા દિવસથી 30થી 40 દૈનિક કેસ નોંધાતા હતા પણ હવે આંકડો હવે ડબલ થઈને 81 કેસ સુધી પહોંચી ગયો છે.ગાંધીનગર જિલ્લાના…

કલોલ પૂર્વ-આરસોડીયાથી ગાંધીનગર સુધી સીટી બસ શરુ કરવા રજૂઆત
કલોલ સમાચાર

કલોલ પૂર્વ-આરસોડીયાથી ગાંધીનગર સુધી સીટી બસ શરુ કરવા રજૂઆત

 સીટી બસ શરુ કરવા રજૂઆત બાબાસાહેબ આંબેડકર ગૌરવ સમિતિ દ્વારા કલોલને અડીને આવેલ આરસોડીયા ગામ અને સોસાયટી વિસ્તારથી ગાંધીનગર જવા માટે સીટી બસ સેવા શરુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. કલોલ નગરપાલિકાના પ્રમુખ…

કલોલમાં આજે રાહત, 19 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા 
કલોલ સમાચાર ભારત સમાચાર

કલોલમાં આજે રાહત, 19 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા 

 19 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા કલોલમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના પોઝિટિવ કેસોનો આંકડો કુદકે ને ભૂસકે વધી રહ્યો હતો. છેલ્લા બે ત્રણ દિવસથી તો 30 ઉપર કેસ નોંધાતા હતા.જોકે આજે કેસોમાં ઘટાડો થયો છે. કલોલમાં…

કલોલના ચાંદીસણામાં ચૂંટણીને લઈને મનદુઃખ થતા મારામારી,સામસામે ફરિયાદ નોંધાઈ 
કલોલ સમાચાર

કલોલના ચાંદીસણામાં ચૂંટણીને લઈને મનદુઃખ થતા મારામારી,સામસામે ફરિયાદ નોંધાઈ 

ચાંદીસણામાં ચૂંટણીને લઈને મનદુઃખ થતા મારામારી કલોલ તાલુકાના ચાંદીસણા ગામ માં ચૂંટણી બાબતે મંદિર તથા બે પક્ષો વચ્ચે મારામારી થઈ હતી જેને લઇને કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં સામસામે ફરીયાદો નોંધાઈ છે. આ મારમારી દરમિયાન ઘાયલ…

કલોલમાં નેતાપુત્રનું પરાક્રમ : બે વ્યક્તિને માર મારી કિડનેપ કર્યા,ફરિયાદ નોંધાઈ 
કલોલ સમાચાર

કલોલમાં નેતાપુત્રનું પરાક્રમ : બે વ્યક્તિને માર મારી કિડનેપ કર્યા,ફરિયાદ નોંધાઈ 

કલોલમાં નેતાપુત્રનું પરાક્રમ કલોલમાં એક નેતાના પુત્રે પરાક્રમ કરતા પોતાની કંપનીના બે જુના માણસોનું કિડનેપ કર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અગાઉ પોતાની કંપની કરતા માણસોએ બીજી કંપનીમાં  નોકરી શોધી  લેતા નેતાના પુત્રને ધંધામાં નુકશાન…

છત્રાલમાં કારની ટક્કર વાગતા એક વ્યક્તિનું મોત,વાહનચાલક ફરાર 
કલોલ સમાચાર

છત્રાલમાં કારની ટક્કર વાગતા એક વ્યક્તિનું મોત,વાહનચાલક ફરાર 

કારની ટક્કર વાગતા એક વ્યક્તિનું મોત કલોલમાં છત્રાલમાં કાર ચાલકે બેફામ ગાડી હંકારીને એક વ્યક્તિને ટક્કર મારી હતી. આ ટક્કરને કારણે ઈજાગ્રસ્ત થયેલ વ્યક્તિનું અમદાવાદ સીવીલ હોસ્પિટલ ખાતે મૃત્યુ થયું હતું. છત્રાલ હાઇવે પર ઈજાગ્રસ્ત થયેલ…