કલોલ શહેર -તાલુકામાં વાહનચોરીના બે બનાવો નોંધાયા
કલોલમાં વાહનચોરોએ તરખાટ મચાવ્યો છે. કલોલ શહેર અને તાલુકા પોલીસ સ્ટેશનમાં વાહનચોરીના બે બનાવની ફરિયાદ નોંધાઈ છે. કલોલ શિવગંગા રેસીડેન્સીમાં રાત્રી દરમિયાન બાઈક પાર્ક કરીને માલિક રાજસ્થાન ગયા હતા. સવારે તેમનો દીકરો પાર્કિંગમાં આવતા બાઈક…