શેરથા નજીક વાહનની ટક્કરે નીલગાય ઇજાગ્રસ્ત થતા રેસ્ક્યુ કરાઈ
શેરથા નજીક વાહનની ટક્કરે નીલગાય ઇજાગ્રસ્ત થતા રેસ્ક્યુ કરાઈ કલોલ : અમદાવાદ-મહેસાણા હાઇવે પર આવેલ શેરથા ગામ પાસેથી નીલગાયને રેસ્ક્યુ કરવામાં આવી હતી. શેરથા હાઇવે પર પસાર થતી નીલગાયને અજાણ્યા વાહનની ટક્કર વાગતા ઇજાગ્રસ્ત થઈને…