ક્રિકેટપ્રેમીઓમાં ઉત્સાહ :કલોલમાં પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરાયો
કલોલમાં પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કલોલ તાલુકાના મોરારજી નગરમાં પ્લાસ્ટિક ટુર્નામેન્ટ ની શુભ શરૂઆત કરાવામા આવી.કલોલ તાલુકાના મોરારજી નગરના યુવાનો દ્વારા પ્લાસ્ટિક ( દડી ) ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા ભાજપના…









