ગેરકાયદે ઔધોગિક કચરો-પ્રદુષિત પાણી છોડતી છત્રાલ-કલોલ-ખાત્રજની કંપનીઓ પર તવાઈ બોલાવો
પ્રદુષિત પાણી છોડતી કંપનીઓ પર તવાઈ બોલાવો કલોલ અને તેની આસપાસ અન્ય બે મોટી જીઆઈડીસીઓ આવેલ છે. અહીં અનેક કંપનીઓના પ્લાન્ટ આવેલ છે ત્યારે ઔધોગિક કચરો અને પ્રદુષિત પાણી મોટું જોખમ ઉભું કરી શકે છે.…