વરસાદી પાણીના નિકાલ માટે નખાતી પાઇપલાઇનના કામમાં બેદરકારી, પાલિકા તંત્ર ક્યારે જાગશે
પાઇપલાઇન ના કામમાં થઈ રહી છે બેદરકારી...... કલોલમાં ખોદવામાં આવી રહેલ આડેધડ અને બેફામ ખોદકામથી નાગરિકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.કલોલ નગરપાલિકા દ્વારા ખોદકામમાં કોઈપણ જાતની તકેદારી રાખવામાં આવતી નથી,બસ મન ફાવે તેમ…