ચૂંટણીમાં કલોલનો ઉમેદવાર ઓબીસી કે એસસી સમાજનો હોવાની શક્યતા વધુ ,શું છે ગણિત ?
ચૂંટણીમાં કલોલનો ઉમેદવાર ઓબીસી કે એસસી સમાજનો કલોલ વિધાનસભા ચૂંટણી રસપ્રદ બનશે તેવા એંધાણ અત્યારથી જ વર્તાઈ રહ્યા છે. બંને પક્ષ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ સંજોગોમાં ઉમેદવારો વચ્ચેની પસંદગી મહત્વની…