એક્સક્લુઝિવ : કલોલ બેઠક માટે અમિત શાહનો શું છે માસ્ટર પ્લાન ?
ભાજપ ઠાકોર,SC કે આયાતી ઉમેદવારને ટિકિટ આપે તો નવાઈ નહીં કલોલ બેઠક જીતવા ભાજપ મરણીયો થયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ ખુદ આ બેઠક જીતવા જોર લગાવી રહ્યા છે. આ સંજોગોમાં કલોલ…