કલોલ રોગચાળાની વાત દિલ્હી પહોંચી : માનવ અધિકારમાં કોણે ફરિયાદ કરી ?
કલોલ રોગચાળાની વાત દિલ્હી પહોંચી કલોલના રેલવે પૂર્વ વિસ્તારમાં વારેઘડીયે રોગચાળો ફેલાઈ રહ્યો છે, જેને કારણે લોકોએ ભયંકર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અઠવાડિયા ફેલાયેલ રોગચાળામાં એક બાળકનું મોત થયું છે જ્યારે 416 જેટલા…