કલોલમાં ધારાસભ્ય ભાજપનાં હોય કે કોંગ્રેસનાં નગરપાલિકામાં કાયમ રાજકીય અસ્થિરતા
કલોલ સમાચાર

કલોલમાં ધારાસભ્ય ભાજપનાં હોય કે કોંગ્રેસનાં નગરપાલિકામાં કાયમ રાજકીય અસ્થિરતા

કલોલમાં ધારાસભ્ય ભાજપનાં હોય કે કોંગ્રેસનાં નગરપાલિકામાં કાયમ રાજકીય અસ્થિરતા BY પ્રશાંત લેઉવા વાંચો, કયા છે આ ચાર ઘટનાક્રમ જેથી પાલિકા અસ્થિર બની કોંગ્રેસ અને ભાજપ બેયમાં સત્તા ભોગવી ચૂકેલા એક નગરસેવકનો તમામ ઘટનાઓમાં મહત્વનો…

અમદાવાદ-મહેસાણા હાઇવે ખસ્તાહાલ,GRICLનાં અધિકારીઓ ગોવામાં ટ્રેનિંગ અર્થે રજાનાં મૂડમાં ?
કલોલ સમાચાર

અમદાવાદ-મહેસાણા હાઇવે ખસ્તાહાલ,GRICLનાં અધિકારીઓ ગોવામાં ટ્રેનિંગ અર્થે રજાનાં મૂડમાં ?

અમદાવાદ-મહેસાણા હાઇવે ખસ્તાહાલ,GRICLનાં અધિકારીઓ ગોવામાં ટ્રેનિંગ અર્થે રજાનાં મૂડમાં ?   અમદાવાદ મહેસાણા ટોલ રોડ ઉપર હાલત ભયંકર ખરાબ છે. અનેક જગ્યાએ રોડ તૂટી ગયો છે જેને કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો…

કલોલ નગરપાલિકા પ્રમુખ-નગરસેવક વચ્ચે શાબ્દિક બોલાચાલી થતા મામલો ગરમાયો
કલોલ સમાચાર

કલોલ નગરપાલિકા પ્રમુખ-નગરસેવક વચ્ચે શાબ્દિક બોલાચાલી થતા મામલો ગરમાયો

કલોલ નગરપાલિકા પ્રમુખ-નગરસેવક વચ્ચે શાબ્દિક બોલાચાલી થતા મામલો ગરમાયો BY પ્રશાંત લેઉવા કલોલ : કલોલ નગરપાલિકાના પ્રમુખનો વિવાદ સાથે જૂનો સંબંધ છે. પાલિકા પ્રમુખ અને કાઉન્સિલર વચ્ચે તુંતું મેંમેં થતા હવે નગર સેવકે પ્રમુખ સામે…

કલોલ : અનામત બચાવો સંઘ દ્વારા ધર્માંતરણ કરનારા લોકોને અનામત આપવાનો વિરોધ
કલોલ સમાચાર

કલોલ : અનામત બચાવો સંઘ દ્વારા ધર્માંતરણ કરનારા લોકોને અનામત આપવાનો વિરોધ

કલોલ : અનામત બચાવો સંઘ દ્વારા ધર્માંતરણ કરનારા લોકોને અનામત આપવાનો વિરોધ BY પ્રશાંત લેઉવા કલોલ : કલોલમાં અનામત બચાવો સંઘ દ્વારા ધર્મ પરિવર્તન કરાયેલા લોકોને અનામત આપવાનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. તેમણે સુપ્રીમ…

કલોલ તાલુકા પંચાયતનાં સહયોગથી અરવિંદ ફાઉન્ડેશને 1,79,300 વૃક્ષો ઉછેર્યા
કલોલ સમાચાર

કલોલ તાલુકા પંચાયતનાં સહયોગથી અરવિંદ ફાઉન્ડેશને 1,79,300 વૃક્ષો ઉછેર્યા

કલોલ તાલુકા પંચાયતનાં સહયોગથી અરવિંદ ફાઉન્ડેશને 1,79,300 વૃક્ષો ઉછેર્યા BY પ્રશાંત લેઉવા   કલોલ : કલોલ તાલુકા પંચાયતના સહયોગથી અરવિંદ ફાઉન્ડેશન દ્વારા કલોલ તાલુકાના 11 ગામોમાં છેલ્લા બે વર્ષ માં 1,79,300 વૃક્ષો વાવવામાં આવ્યા હતા.…

કલોલ તાલુકા પોલીસે સઇજ પાસેથી વિદેશી દારૂ ભરેલી બ્રેઝા ઝડપી
કલોલ સમાચાર

કલોલ તાલુકા પોલીસે સઇજ પાસેથી વિદેશી દારૂ ભરેલી બ્રેઝા ઝડપી

કલોલ તાલુકા પોલીસે સઇજ પાસેથી વિદેશી દારૂ ભરેલી બ્રેઝા ઝડપી   કલોલના સઇજ ગુરુકુળ કટ પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બિયરના ટીન ભરેલ બ્રેઝા ગાડી કલોલ તાલુકા પોલીસે ઝડપી લીધી હતી…

કલોલ પોલીસે બર્થ ડે પાર્ટીમાં દારુ પીધેલા આઠ યુવક-યુવતીઓને ઝડપ્યા 
કલોલ સમાચાર

કલોલ પોલીસે બર્થ ડે પાર્ટીમાં દારુ પીધેલા આઠ યુવક-યુવતીઓને ઝડપ્યા 

કલોલ પોલીસે બર્થ ડે પાર્ટીમાં દારુ પીધેલા આઠ યુવક-યુવતીઓને ઝડપ્યા BY પ્રશાંત લેઉવા | કલોલ કલોલ તાલુકા પોલીસે અલુવાના એક ફાર્મ હાઉસમાં બર્થ ડે પાર્ટી કરતા આઠ જેટલા યુવક યુવતીઓને ઝડપી લીધા હતા. કલોલ તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં…

કલોલ હાઇવે પરથી પસાર થતી કાર વચ્ચે પથ્થર આવી જતા અકસ્માત
કલોલ સમાચાર

કલોલ હાઇવે પરથી પસાર થતી કાર વચ્ચે પથ્થર આવી જતા અકસ્માત

કલોલ હાઇવે પરથી પસાર થતી કાર વચ્ચે પથ્થર આવી જતા અકસ્માત BY પ્રશાંત લેઉવા કલોલ : કલોલ હાઇવે પર સતત અકસ્માતના બનાવો બની રહ્યા છે. આ હાઈવે પર અકસ્માતના બનાવો અટકવાnu નામ લઈ રહ્યા નથી.…

કલોલમાં વડાપાઉં, પકોડી,સમોસા વેચતી દુકાનો બંધ કરાવાઈ
કલોલ સમાચાર

કલોલમાં વડાપાઉં, પકોડી,સમોસા વેચતી દુકાનો બંધ કરાવાઈ

કલોલમાં વડાપાઉં, પકોડી,સમોસા વેચતી દુકાનો બંધ કરાવાઈ કલોલમાં કોલેરાના ચાર જેટલા કેસ નોંધાયા છે. આ કેસ નોંધાતા કલોલ નગરપાલિકા ખાણીપીણીના ધંધાઓ ઉપર ત્રાટકી છે.  કલોલ નગરપાલિકા દ્વારા કલોલ ના મોટાભાગના નાસ્તા ગૃહો બંધ કરી દેવામાં…

કલોલની આરોગ્ય કચેરીમાં તસ્કરો ત્રાટક્યા,પ્રોજેક્ટરની ચોરી 
કલોલ સમાચાર

કલોલની આરોગ્ય કચેરીમાં તસ્કરો ત્રાટક્યા,પ્રોજેક્ટરની ચોરી 

કલોલની આરોગ્ય કચેરીમાં તસ્કરો ત્રાટક્યા,પ્રોજેક્ટરની ચોરી કલોલ શહેરમાં હવે સરકારી કચેરીઓ પણ સલામત નથી.શહેરની તાલુકા આરોગ્ય કચેરીમાં રાત્રી દરમિયાન તસ્કરો ઘુસી ગયા હતા. ચોરોએ અંદરથી 45,000ની કિંમતનું પ્રોજેક્ટર અને હજાર રૂપિયાના માઈકની ચોરી કરી હતી. જેને લઈને પોલીસ ફરિયાદ…