કલોલના કોલેરા ફાટી નીકળતા તંત્ર એક્શનમાં આવ્યું,જાણો શું કામગીરી કરી
કલોલના કોલેરા ફાટી નીકળતા તંત્ર એક્શનમાં આવ્યું,જાણો શું કામગીરી કરી કલોલમાં રોગચાળો ફાટી નીકળતા ફફડાટ વ્યાપી ગયો છે. કોલેરાના કુલ ૧૧ કરતા પણ વધુ કેસો સામે આવ્યા છે. કોલેરાને કારણે આરોગ્ય ટીમો ઉતારી દેવામાં આવી છે.…