કલોલના અંબિકા બસ સ્ટેન્ડનો વિકાસ કરવા માંગ
કલોલના અંબિકા બસ સ્ટેન્ડનો વિકાસ કરવા માંગ કલોલમાં આવેલ અંબિકા બસ સ્ટેશન પર રોજના હજારો લોકો મુસાફરી કરે છે. અમદાવાદ અને મહેસાણા તરફ અસંખ્ય એસટી બસો ઉભી રહે છે. આ સંજોગોમાં બસ સ્ટેશનનો વિકાસ કરવામાં આવે તેવી…