રોડનું ખાતમુહૂર્ત કરાયુ
ગાંધીનગર લોકસભાના કલોલ તાલુકાના બોરીસણા ના પંચવટી વિસ્તારમાં આવેલ વ્રજભૂમિ રોહાઉસ આગળ રોડના કામનું ખાતમુહૂર્ત કર્યું. ગાંધીનગર જીલ્લા પ્રભારી શ્રી ડૉ. હર્ષદભાઇ પટેલ, જિલ્લા પંચાયત ચેરમેન શ્રી દિનેશજી ઠાકોર, APMC ચેરમેનશ્રી નવીનભાઈ પટેલ,બોરીસણા-૨ તાલુકા પંચાયત સદસ્ય વિમલભાઈ પ્રજાપતિ ,ગાંધીનગર જિલ્લા યુવા મોરચા મંત્રી હર્ષ (મટી)પટેલ ,તાલુકા યુવા પ્રમુખ પાર્થ પટેલ ,શક્તિ કેન્દ્ર સંયોજક ગુણવંતભાઈ પટેલ,મીડિયા ઇન્ચાર્જ શ્વેતેશ ભાઈ પટેલ ,શહેર કાઉન્સિલર ભુપેન્દ્રભાઈ પટેલ તથા સોસાયટીના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819
કલોલના વર્ધમાનનગરમાં આવેલ હોસ્પિટલો પર લોકોએ કેવા ગંભીર આક્ષેપ કર્યા,વાંચો
Video : કલોલ આવેલ સુપરસ્ટાર હિતુ કનોડિયાએ લતા મંગેશકર વિશે શું કહ્યું ?