કલોલ – છત્રાલ હાઇવે પર ટ્રિપલ અકસ્માત, બે કાર- બાઈક અથડાયા 

કલોલ – છત્રાલ હાઇવે પર ટ્રિપલ અકસ્માત, બે કાર- બાઈક અથડાયા 

Share On

કલોલ – છત્રાલ હાઇવે પર ટ્રિપલ અકસ્માત, બે કાર- બાઈક અથડાયા

 અમદાવાદ મહેસાણા હાઇવે પર છત્રાલ નિરમા કંપની પાસે ત્રિપલ અકસ્માત નોંધાયો છે. મહેસાણા થી અમદાવાદ તરફ જતા બાઇક સવારને બચાવવા જતા બે કાર અને બાઇક ટકરાઈ ગયા હતા બાઈક સવારને બચાવવા જતા ઇકો કાર પલટી ખાઈ ગઈ હતી જ્યારે બાઈક પણ ડિવાઇડર પર ચડી ગયું હતું.
 અકસ્માત થતા બાઈક સવાર અને કારમાં રહેલા એક વ્યક્તિને સામાન્ય ઇજા થઈ હતી. ઈજાગ્રસ્તોને હાઈવે રૂટ પેટ્રોલિંગ દ્વારા 108 એમ્બ્યુલન્સમાં કલોલ મોકલવામાં આવ્યા હતા જેની સારવાર કરવામાં આવી રહી છે.

કલોલ સમાચાર