કલોલનાં ઇસંડમાં શાળા આગળ કાદવ કિચડનું સામ્રાજ્ય ફેલાતા હાલાકી

કલોલનાં ઇસંડમાં શાળા આગળ કાદવ કિચડનું સામ્રાજ્ય ફેલાતા હાલાકી

Share On

કલોલ તાલુકાના ગામમાં આવા જવાના રસ્તા ઉપર પાણી ભરાઈ જતા કાદવ કિચડનું સામ્રાજ્ય ફેલાયુ છે. આ રસ્તા ઉપર પ્રાથમિક શાળા આવેલી છે. શાળામાં આવતા જતા બાળકોને ઘણી હાલાકીનો સામનો કરવો પડતો હોય છે.

 

આ ઉપરાંત ત્યાંથી પસાર થતા સ્થાનિકોને પણ કાદવ કીચડ નડતો હોય છે. જેને પગલે ઈસંડ  ગ્રામ પંચાયતમાં સાફ-સફાઈ કરવા માટેની રજૂઆત પણ કરવામાં આવે છે.

કલોલ સમાચાર