Top 20 સમાચાર :
આજથી 60% ક્ષમતા સાથે વોટર પાર્ક, સ્વિમિંગ પુલ ખોલી શકાશે.
આજથી 75% ક્ષમતા સાથે નોન એસી બસો દોડશે.
આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. વલસાડ, ડાંગ, તાપીમાં ભારે વરસાદની આગાહી.
આવતી કાલે સીએમ વિજયભાઈ રૂપાણી દ્વારકાની લેશે મુલાકાત.
રાજ્યમાં કોરોનાના નવા 24 કેસ નોંધાયા. 74 દર્દી સાજા થયા.
પેટ શોપ અને ડોગ બ્રિડિંગ માટે હવે રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવવાનું રહેશે.
Video : કલોલની ટ્રાફિક સમસ્યા
Top 20 સમાચાર :
આજે સાંજે 6 વાગ્યા આસપાસ ગેંગસ્ટર રવિ પૂજારીને બોરસદ કોર્ટમાં રજૂ કરાશે.
નળકાંઠાના 10 ગામોમાં રસી લેનારને 1 લીટર તેલ આપવામાં આવશે: સૂત્ર.
લવ જેહાદ કાયદાની જોગવાઈ સામે હાઇકોર્ટમાં 2 પિટિશન દાખલ કરાઈ.
વકીલના ઘરે થયેલ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને મળી સફળતા. વટવામાં રહેતો હતો.
નારાણપુરમાં ટેમ્પોમાંથી 4 ફૂટનોકોબ્રા સાંપ મળ્યો જોવા. સાંપને રેસ્ક્યુ કરાયો.
સંતરામપુર ગર્ભપાત કેસ: 3 દિવસ બાદ 2 મહિલાઓની કરવામાં આવી ધરપકડ.
કલોલના એક્સક્લુઝિવ વિડીયો જોવા અમારી યુટ્યુબ ચેનલને અચૂક સબ્સ્ક્રાઇબ કરો : https://www.youtube.com/channel/UCPCLsYkUaIM9U5t49dVM3qg
પડાણા પાસે કાર પલટી ખાઈ જતા 2 સગા ભાઈઓના મૌત.
લેંડ ગ્રેબિંગ મામલે રાજકોટ કોર્ટનું જયેશ પટેલ અને સાગરીતોને હાજર થવા ફરમાન.
ટીવી જોવા બાબતે માતાએ ઠપકો આપતા છાત્રાએ એસિડ પીધું.
હાપામાં જુગાર રમતી 4 મહિલા સહિત 7 લોકોને પંચકોશી પોલીસે ઝડપયા.
જામખંભાળિયામાંથી હાઇ પ્રોફાઈલ જુગરધામ ઝડપાયું.
ભણવાડમાં રહેતી 16 વર્ષની સગીરાનું કરાયું અપહરણ.
કર્લી જળાશયમાં વીજળીનો કરંટ લાગવાથી 15 પક્ષીઓના મૌત.
અંબાજીમાં 7 કરોડના ખર્ચે બનાવાશે નવું બસ સ્ટેશન.
જુવો કલોલના અન્ય વિડીયો
કલોલમાં ઇલેક્ટ્રિક ટ્રેન : https://youtu.be/SHHr1392ETs
ધારાસભ્ય બંગલેથી ચોરી કરનારા ચોરો પકડાયા : https://youtu.be/737T22ITqWo
અમારી વેબસાઈટ પર વધુ સમાચાર વાંચો : https://kalolsamachar.online/