Budget 2022
આજે નાણામંત્રી ભારતનું બજેટ રજુ કર્યું હતું. લોકોએ બજેટને સારું તો ક્યાંક ફિક્કું ગણાવ્યું છે. વાંચો આજના બજેટની મહત્વની અપડેટ્સ શું રહી તે…
Budget 2022 રજૂ કરી રહ્યા છે નાણામંત્રી
ચોથી વખત રજૂ કરી રહ્યા છે બજેટ
2047 સુધીની રૂપરેખાનું બજેટ
100 વર્ષ માટે માળખાકિય સુવિધા વધારાશે
બજેટમાં આગામી 25 વર્ષની બ્લૂપ્રિન્ટ
એરઈન્ડિયાનું ખાનગીકરણ પૂર્ણ કરાયુ
LICનો IPO ટૂંક સમયમાં આવશે

બધાનું કલ્યાણ અમારું લક્ષ્ય
ડિજિટલ ઈકોનોમીને પ્રોત્સાહન
આરોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરાશે
ગરીબોના જીવનમાં બદલાવ લાવવાની પ્રાથમિકતા
દેશમાં રોકાણ વધારવાનું લક્ષ્ય
દેશની અર્થવ્યવસ્થા ઝડપથી મજબૂત થઈ રહી છે
વિકાસ દર 9.2 ટકા રહેવાનું અનુમાન
https://play.google.com/store/
ભારતીય અર્થવ્યવસ્થા સામે વૈશ્વિક પડકારો
કોરોનાકાળ બાદ પણ અર્થવ્યવસ્થા ફરીથી પાટે ચઢી
ભારતીય GDP 9.27 ટકા રહેવાનો અનુમાન
વર્તમાન બજેટથી 25 વર્ષની બ્લૂ પ્રિન્ટ તૈયાર થશે
LICનો IPO ટૂંક સમયમાં જ લાવવામાં આવશે
સર્વસમાવેશક વિકાસ માટે સરકારની પ્રાથમિકતા

બજેટ રજૂ કરી રહ્યા છે નાણામંત્રી
5 રિવર લિંકિંગ પ્લાનને ફંડિંગ કરીશું
ECLGS સ્કીમ માર્ચ 2023 સુધી વધારાશે
ફળ, શાકભાજી, ખેડૂતોને પેકેજ મળશે
Budget 2022ની મોટી જાહેરાત
FY23માં 8 નવા રોપવે ઓર્ડર આપીશું
3વર્ષમા 100 New કાર્ગો ટર્મિનલ ડેવલપ કરાશે
નવી મેટ્રો રેલ માટે ઈનોવેટિવ ફંડિગ લાવીશું
નાના ખેડૂતો માટે રેલ ઈન્ફ્રા ડેવલપ કરીશું

25 હજાર KMના હાઈવેનું વિસ્તાર કરશું જેમાં 20 હજાર કરોડ રુપિયાનો ખર્ચ થશે.
બજેટ રજૂ કરી રહ્યા છે નાણામંત્રી
Budget 2022ની મોટી જાહેરાત
1 ક્લાસ 1 ટીવી ચેનલ વધારાઈ
વિવિધ ભાષામાં ડિજીટલ યુનિર્વસીટી સ્થાપીશુ
PM ઈ-વિદ્યા પ્રોગ્રામની સીમા 200 ચેનલો સુધી: વિત્તમંત્રી

Budget 2022ની મોટી જાહેરાત
તેલીબિયાના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન અપાશે
તેલીબિયાની આયાત પર આધાર ઘટાડાશે
ડ્રોન મારફતે કૃષિ પર ભાર આપવામાં આવશે
FY22 ફાર્મ પ્રોક્યોરમેન્ટ વેલ્યૂ 2.37 લાખ કરોડ
કેમિકલ ફ્રી નેચરલ ફાર્મિંગને પ્રોત્સાહન આપીશું.
કર્ણાટકના શખ્સોએ કઈ રીતે કલોલની કંપની સાથે 6.76 કરોડની છેતરપિંડી કરી ?
