પેટ્રોલ અને ડીઝલના ભાવ કેટલા વધ્યા ? સિલિન્ડરની કિંમત પણ જાણી લો 

પેટ્રોલ અને ડીઝલના ભાવ કેટલા વધ્યા ? સિલિન્ડરની કિંમત પણ જાણી લો 

Share On

પેટ્રોલ અને ડીઝલના ભાવ કેટલા વધ્યા ?

સરકારે આજે પેટ્રોલ,ડીઝલ અને ગેસના ભાવ વધારી દીધા છે.  ઘરેલુ ગેસ સિલિન્ડર (LPG સિલિન્ડર)ના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 80 પૈસાનો વધારો થયો છે. આના થોડા દિવસો પહેલા મોટી દૂધ કંપનીઓએ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2-5 રૂપિયાનો વધારો કર્યો હતો. આ રીતે સામાન્ય લોકો એક સાથે મોંઘવારીનો ભોગ બન્યા છે.

દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 80 પૈસાનો વધારો થયો છે. જેના કારણે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા પ્રતિ લીટરથી વધીને 96.21 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. બીજી તરફ એક લિટર ડીઝલનો ભાવ 86.67 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 87.47 રૂપિયા પ્રતિ લિટર થયો છે.

 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

ભારત સમાચાર