કલોલ : કલ્યાણપુરામાં શોર્ટ સર્કીટને કારણે ધડાકા સાથે આગ ફાટી નીકળી

કલોલ : કલ્યાણપુરામાં શોર્ટ સર્કીટને કારણે ધડાકા સાથે આગ ફાટી નીકળી

Share On

કલ્યાણપુરામાં આગ ફાટી નીકળતા ભયનો માહોલ

ક્લોલના કલ્યાણપુરા વિસ્તારમાં જીઈબીના પેનલ બોર્ડમાં આગ ફાટી નીકળી હતી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.

Video :

ગાંધીનગરના કલોલમાં થયું શોર્ટ સર્કિટ.

કલોલ કલ્યાણપુરા વિસ્તારમાં વિજયનગર સોસાયટીમાં થયું શોર્ટ સર્કિટ

UGVCL ના પેનલ બોર્ડમાં થયું શોર્ટ સર્કિટ.

શોર્ટ સર્કિટ ના કારણે લાગી આગ.

રહેણાંક વિસ્તારમાં આગ લાગતા લોકોમાં ભય નો માહોલ.

ધડાકા સાથે લાગી આગ

કલોલની પાનસર ચોકડીએ ટ્રેલરે એક સાયકલ સવાર બાળકને કચડ્યું,ઘટનાસ્થળે મૃત્યુ 

 

U G V C L ના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.

અમારી એપ ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો

https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819

 

કલોલ સમાચાર