કલોલ પૂર્વમાં આંગણવાડીના બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરાઈ

કલોલ પૂર્વમાં આંગણવાડીના બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરાઈ

Share On

કલોલ પૂર્વમાં આંગણવાડીના બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરાઈ

કલોલ : ગાંધીનગર જિલ્લા ભાજપ યુવા મોરચાનાં કોષાધ્યક્ષ રાજનભાઈ જાદવ ના જન્મદિવસ પર કલોલ પૂર્વ પાણી ની ટાંકી ના કમ્પાઉડ માં આવેલ ચાર આગણવાડી નાં બાળકો સાથે કેક કાપી બિસ્કીટ-ચોકલેટ અને દેશી હિસાબ નાં પુસ્તકો આપી ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે ધર્મેન્દ્રભાઈ વ્યાસ ,બિપિનભાઈ સોલંકી,જગદીશભાઈ ચૌહાણ ,જીમિલ હેબતપુરીયા,મેહુલભાઈ મહેતા ,નિખિલ જાદવ સહિત આંગણવાડી કાર્યકર બહેનો તથા તેડાંગર બહેનો અને નાના ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા.

કલોલ સમાચાર