કલોલ વર્કશોપ હાઇવે ટ્રિપલ એક્સિડન્ટ સર્જાયો
કલોલ ખાતે આજે એક કારનું ટાયર ફાટતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી તેમજ કોઈ જાનહાની થઈ નહોતી. આ કારનું ટાયર ફાટતા તે ડિવાઈડર કૂદીને સામેની તરફ પહોંચી ગઈ હતી.
કલોલ હાઇવે પર એક્સિડન્ટના બનાવો વધી રહ્યા છે. ગઈકાલે પાટણથી અમદાવાદ તરફ જઈ રહેલ કારનું ટાયર ફાટ્યું હતું. આ બાદ કાર ડિવાઈડર કુદાવીને સામેની તરફથી આવી રહેલ બે કારણે અથડાઈ હતી જેથી ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જોકે સમયસર કારની એરબેગ ખુલી જતા મોટી જાનહાની ના થતા ફક્ત એક વ્યક્તિ ઘાયલ થયો હતો. જેને વધુ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

2 thoughts on “કલોલ વર્કશોપ હાઇવે પર કારનું ટાયર ફાટતા ટ્રિપલ એક્સિડન્ટ સર્જાયો”