કલોલમાં આજે ભક્તિપૂર્ણ માહોલમાં રથયાત્રા નીકળશે
કલોલમાં આજે ભક્તિપૂર્ણ માહોલમાં રથયાત્રા નીકળશે કલોલ: સમગ્ર કલોલ શહેરમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા યોજાશે. આ ધાર્મિક ઉત્સવની શરૂઆત કલોલના સત્યનારાયણ મંદિરથી થશે, જ્યાંથી ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના રથ શોભાયાત્રા સ્વરૂપે નીકળશે. આ…