અમદાવાદ-કલોલ વચ્ચે સિક્સ લેન રોડ બનશે,સમય અને ઇંધણ બચશે
અમદાવાદ-કલોલ વચ્ચે સિક્સ લેન રોડ બનશે,સમય અને ઇંધણ બચશે અમદાવાદ કલોલ વચ્ચે સિકસ લેન રોડ બનાવવાનું ઔડાએ આયોજન કર્યું છે. ઔડાએ રજુ કરેલા બજેટમાં અમદાવાદ-કલોલ વચ્ચે 7.28 કિલોમીટરની લંબાઈનો રોડ બનાવવાનો નિર્ણય કર્યો છે. બંને…









