કલોલના બોરીસણામાં ચૂંટણીની અદાવતને લઈને વૃદ્ધ પર ગાડી ચડાવી દેવાનો પ્રયાસ
કલોલના બોરીસણામાં ચૂંટણીની અદાવતને લઈને વૃદ્ધ પર ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કલોલ તાલુકાના બોરિસણા ગામમાં ચૂંટણીની જૂની અદાવતને લઈને ગંભીર બનાવ બન્યો છે. સરપંચના કુટુંબીઓએ એક પૌદ્ધ મહિલાને તેમનું છાપરું ખાલી કરવાની ધમકી આપી હતી. આ ઝઘડામાં વચ્ચે…








