ગુજરાતીઓને ગેરકાયદે અમેરિકા મોકલનાર કલોલના એજન્ટને CBIએ સાણસામાં લીધો
ગુજરાતીઓને ગેરકાયદે અમેરિકા મોકલનાર કલોલના એજન્ટને CBIએ પકડ્યો કલોલમાંથી વધુ એક એજન્ટની ધરપકડ કરવામાં આવી છે. કેનેડાની સરહદથી અમેરિકામાં ઘૂસણખોરી એજન્ટ કરાવનાર એજન્ટને સીબીઆઈએ દબોચી લીધો છે. કેનેડાથી સરહદથી અમેરિકામાં ઘૂસણખોરી કરતા એક પરિવાર પકડાયું છે. આ…