કલોલ પૂર્વની ચામુંડા સોસાયટી – જ્યોતિ પાર્ક આગળ રખડતા ઢોર-કૂતરાઓથી ભય
કલોલ પૂર્વની ચામુંડા સોસાયટી - જ્યોતિ પાર્ક આગળ રખડતા ઢોર-કૂતરાઓથી ભય કલોલ શહેરના પૂર્વ વિસ્તારમાં રખડતા ઢોર અને કુતરાઓનો ત્રાસ અતિશય વધી ગયો છે. પૂર્વ વિસ્તારમાં આવેલ ચામુંડા, જ્યોતિ પાર્ક અને મૂળહંસ સોસાયટી આગળ રખડતી ગાયો આખલાઓને…









