કલોલમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ,ઠેર ઠેર પાણી ભરાયા
કલોલ સમાચાર

કલોલમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ,ઠેર ઠેર પાણી ભરાયા

આ વર્ષે ચોમાસું ખેંચાયુ છે. ઘણા દિવસોથી વરસાદ પડી રહ્યો નથી તેને કારણે વાતાવરણમાં ભારે ઉકળાટ રહેલો જોવા મળ્યો હતો. જોકે ગઈ કાલે કલોલમાં ભારે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ગઈ કાલે કલોલમાં…

કલોલ અંબિકા Highway પર ધૂળ ખાતું એસ્કેલેટર,ચાલુ થયું ત્યારથી બંધ
કલોલ સમાચાર

કલોલ અંબિકા Highway પર ધૂળ ખાતું એસ્કેલેટર,ચાલુ થયું ત્યારથી બંધ

અંબિકા Highway પર ધૂળ ખાતું એસ્કેલેટર કલોલના અંબિકા નગર Highway બસ સ્ટેન્ડ પર બનાવેલ એસ્કેલેટર લાવ્યા ત્યાંથી ધાંધિયા સર્જતું રહ્યું છે. જાળવણીના અભાવે મુસાફરોની સુવિધા માટે  બનાવેલ એસ્કેલેટર હવે ધૂળ ખાઈ રહ્યું છે. વારંવાર ખોટકાતા…

વાંચો, આપણા ગુજરાતના Top 20 સમાચાર,એક જ ક્લિક પર
ગુજરાત સમાચાર

વાંચો, આપણા ગુજરાતના Top 20 સમાચાર,એક જ ક્લિક પર

 Top 20 સમાચાર : આજથી 60% ક્ષમતા સાથે વોટર પાર્ક, સ્વિમિંગ પુલ ખોલી શકાશે. આજથી 75% ક્ષમતા સાથે નોન એસી બસો દોડશે. આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. વલસાડ, ડાંગ, તાપીમાં ભારે વરસાદની આગાહી. આવતી…

City : કલોલમાં ચોરો બેફામ,સ્ટેશનરી દુકાનના તાળાં તોડયા 
કલોલ સમાચાર

City : કલોલમાં ચોરો બેફામ,સ્ટેશનરી દુકાનના તાળાં તોડયા 

કલોલ City માં ચોરો બેફામ બની ગયા છે. ધારાસભ્ય બળદેવજી ઠાકોરના નિવાસે ચોરી થયા બાદ હવે હાઇવે વિસ્તારની એક સ્ટેશનરીની દુકાનમાં ચોરી થઇ છે. શારદા સર્કલની પાસે આવેલ વીએસ સ્ટેશનરીની દુકાનમાં તસ્કરો રોકડા ચોરીને ફરાર…

ખુશ ખબર:કલોલને મળી નવી ટ્રેન,સીધા વડનગર પહોંચાશે,વાંચો વિગત 
કલોલ સમાચાર

ખુશ ખબર:કલોલને મળી નવી ટ્રેન,સીધા વડનગર પહોંચાશે,વાંચો વિગત 

કલોલને વધુ એક ટ્રેનની ભેટ મળી છે. ગાંધીનગર વરેઠા નવી ટ્રેનનો આજથી શુભારંભ થઇ  રહ્યો છે. આ ટ્રેન મારફતે મહેસાણા,વિસનગર,વડનગર  ખેરાલુ સુધી પહોંચી શકાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૧૬મી જુલાઈએ દિલ્હીથી વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી રેલવેના…

શેરથાના વેપારીના અપહરણનો નિષ્ફ્ળ પ્રયાસ,1.25 કરોડની ખંડણી માંગી 
કલોલ સમાચાર

શેરથાના વેપારીના અપહરણનો નિષ્ફ્ળ પ્રયાસ,1.25 કરોડની ખંડણી માંગી 

Kalol : શહેર અને આજુબાજુના વિસ્તારોમાં ગુનાખોરો બેફામ થઇ ગયા છે. હવે દિનદહાડે ચોરી,લૂંટફાટ તેમજ અપહરણની ઘટનાઓ બની રહી છે.   શેરથામાં મરી મસાલાની ખળી ધરાવતા અને સોલા-સાયન્સ સિટી રોડ પર રહેતા વેપારીના અપહરણનો પ્રયાસ…

કલોલમાં કોલેરા રોગચાળો, વાંચો કોલેરાથી કઈ રીતે બચશો ??
કલોલ સમાચાર

કલોલમાં કોલેરા રોગચાળો, વાંચો કોલેરાથી કઈ રીતે બચશો ??

કલોલ શહેરમાં દસ દિવસથી ફાટી નીકળેલ કોલેરાનો રોગચાળો અટકવાનો નામ નથી લઇ રહ્યો. કોરોના બાદ કલોલમાં કોલેરાએ પ્રકોપ વર્તાવ્યો છે. ગટરનું પાણી પીવાની પાઈપલાઈનમાં મિક્સ થઇ જતા આ રોગચાળો ફેલાયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.…

કલોલ પૂર્વ વિસ્તારની 40,000ની વસ્તી ટેન્કર ભરોસે, કોલેરાની સ્થિતિ કાબુમાં 
કલોલ સમાચાર

કલોલ પૂર્વ વિસ્તારની 40,000ની વસ્તી ટેન્કર ભરોસે, કોલેરાની સ્થિતિ કાબુમાં 

કલોલ : કલોલમાં છેલ્લા બે દિવસના સર્વેલન્સ દરમિયાન વધુ 20 જેટલા ઝાડા ઉલ્ટીના કેસો સામે આવ્યા છે. જેમાંથી 9 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે જ્યારે 12 દર્દીઓને સ્થળ પર સારવાર આપવામાં આવી હતી.કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત…

અમિત શાહે નારદીપુર ગામ સાથે જોડાયેલ જૂની યાદો તાજી કરી
કલોલ સમાચાર

અમિત શાહે નારદીપુર ગામ સાથે જોડાયેલ જૂની યાદો તાજી કરી

દેશના ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના નારદીપુર ગામ ખાતે ₹25 કરોડ ના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યુ હતું.  આજે ગાંધીનગરના કલોલ તાલુકાના નારદીપુર ગામ ખાતે જિલ્લાના રૂપિયા 25 કરોડથી વધુના…

અદભુત ! કલોલના આ પાંચ ગામડાઓમાં 100 ટકા વેક્સિનેશન પૂર્ણ
કલોલ સમાચાર

અદભુત ! કલોલના આ પાંચ ગામડાઓમાં 100 ટકા વેક્સિનેશન પૂર્ણ

એક બાજુ લોકો વેક્સીન લઇ નથી રહ્યા ત્યારે કલોલના ગામડાઓએ રાહ ચીંધી છે. કલોલ તાલુકામાં પાંચ ગામડાઓમાં 100 ટકા રસીકરણની કામગીરી પૂર્ણ કરી દેવાય છે. આ ગામના લોકોએ સમગ્ર દેશને નવી દિશા દેખાડી છે. [embed]https://youtu.be/hEqS1M-7jSw[/embed]…