કલોલ ના રેલવે પૂર્વ વિસ્તારમાં હાઈ માશ ટાવર નાખવામાં આવ્યું……
કલોલ નગરપાલિકા દ્વારા કલોલ પૂર્વમાં કબીરકુંજ બંગલા સામે આવેલ નવસર્જન સોસાયટીના કોમન પ્લોટમાં હાઈ માશ ટાવર નાખવામાં આવ્યું હતું.
આ ટાવર નાખવાથી આ વિસ્તારના લોકોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી.
આ પ્રસંગે પ્રદેશ ભાજપના નેતા નિલેશભાઈ આચાર્ય,અરવિંદભાઈ પરમાર,વિજયભાઈ રાણા,પ્રવીણભાઈ,બાબુભાઈ,દશરથભાઈ,નવીનભાઈ,ભરતભાઈ અને અલ્પેશભાઈ વગેરે સોસાયટીના રહીશો હાજર રહ્યા હતાં.