અમદાવાદમાં રથયાત્રા જોતા મકાનની બાલ્કની તૂટી,એકનું મોત,આઠ ઘાયલ
અમદાવાદમાં રથયાત્રા જોતા મકાનની બાલ્કની તૂટી,એકનું મોત અમદાવાદના દરિયાપુર કડિયાનાકા રોડ પર મંગળવારે એક બિલ્ડિંગના બીજા માળની બાલ્કનીનો એક ભાગ ધરાશાયી થયો હતો. રથયાત્રાના દર્શન કરી રહેલા એક વ્યક્તિનું તેની ચપેટમાં આવી જતાં મોત નીપજ્યું…







