જીજ્ઞેશ મેવાણીએ સરકાર સામે લડાઈ લડી વડગામને ઓક્સિજન પ્લાન્ટની ભેટ આપી
જીજ્ઞેશ મેવાણીએ ઓક્સિજન પ્લાન્ટની વડગામને ભેટ જીજ્ઞેશ મેવાણી ફરી ચૂંટણી લડી રહ્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન મુક્તેશ્વર-કરમાવત ભરવાની કામગીરી માટે પાઇપલાઇન મંજુર કરાવી છે. બીજી તરફ ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરી વડગામની જનતાને મોટી ભેટ આપી…









