ભાવનગરની કોલેજમાં ભાજપમાં જોડવાનો પત્ર વાઇરલ થતા પ્રિન્સિપાલનું રાજીનામુ
ભાવનગરની કોલેજમાં ભાજપમાં જોડવાનો પત્ર વાઇરલ થતા પ્રિન્સિપાલનું રાજીનામુ શિક્ષણ સંસ્થાઓમાં પણ રાજકારણ ઘુસી ગયું છે તેનો તાજો નમૂનો ભાવનગરની એક કોલેજમાં જોવા મળ્યો હતો. અહીં અભ્યાસ કરતી વિધાર્થીનીઓને ભાજપમાં જોડાવવાનો પત્ર વાઇરલ થતા હડકંપ…









