પોઝિટિવ પહેલ : મગરોડા પરિચય પુસ્તિકા પ્રકાશિત કરનાર ગુજરાતનું પ્રથમ ગામ બન્યું
મગરોડા પરિચય પુસ્તિકા પ્રકાશિત કરનાર ગુજરાતનું પ્રથમ ગામ સમય સતત ગતિ કરતો જાય છે,આગળ વધતો જાય છે. સમયની સાથે સાથે સંબંધો અને લોકો સાથેનું જોડાણ પણ ઘટતું જાય છે. શહેરીકરણના દોરમાં પાડોશમાં કોણ રહે છે…









