મોરબી બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 140ને પાર પહોંચ્યો,પોલીસ ફરિયાદ દાખલ
મોરબી બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 140ને પાર ગુજરાતના મોરબી બ્રિજ દુર્ઘટનામાં સોમવાર સવાર સુધીમાં મૃત્યુઆંક 140ને પાર પહોંચી ગયો છે. મૃતકોમાં 25 બાળકો પણ સામેલ છે. 170 લોકોને બચાવી લેવાયા છે. આ અકસ્માત રવિવારે સાંજે 6.30 કલાકે થયો…









