સરકારી શાળામાં ભણેલા વિદ્યાર્થીનો શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને ખુલ્લો પત્ર વાઇરલ
સરકારી શાળામાં ભણેલા વિદ્યાર્થીનો શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને ખુલ્લો પત્ર વાઇરલ રાજ્યના શિક્ષણ મંત્રી એવા જીતુ વાઘાણીએ એક નિવેદન કર્યું છે કે જેને અહીં ન ફાવે તે બીજે જતા રહે. જેને લઈને સરકારી શાળામાં ભણેલ અને…









