IPL 18મા સીઝનનો ડબલ ધમાકો: આજે બે મેચ, જાણો કોણ સામે કોણ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના 18મા સીઝનમાં આજે ડબલ હેડર (એક જ દિવસે બે મેચ) રમાશે. દિવસની પહેલી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રમાશે. આ મેચ લખનૌના એકાના સ્ટેડિયમમાં બપોરે 3:30…