આરસોડીયા ગ્રામ પંચાયતની ચૂંટાયેલી બોડીમાં આંતરિક વિખવાદને પગલે પ્રજાના કામો ટલ્લે ચડ્યા 
કલોલ સમાચાર

આરસોડીયા ગ્રામ પંચાયતની ચૂંટાયેલી બોડીમાં આંતરિક વિખવાદને પગલે પ્રજાના કામો ટલ્લે ચડ્યા 

આરસોડીયા ગ્રામ પંચાયતની ચૂંટાયેલી બોડીમાં આંતરિક વિખવાદને પગલે પ્રજાના કામો ટલ્લે ચડ્યા કલોલ તાલુકાના આરસોડીયા ગામમાં જ્યારથી ચૂંટાયેલી પાંખે વહીવટ સંભાળ્યો છે ત્યારથી પ્રજાની હાલાકીમાં વધારો થઇ ગયો છે. નાગરિકોને આશા હતી કે નવી બોડી…

સાબરમતી – કલોલ – કટોસણ રોડ ટ્રેનનું ટાઈમ ટેબલ જાણી લો 
કલોલ સમાચાર ગુજરાત સમાચાર

સાબરમતી – કલોલ – કટોસણ રોડ ટ્રેનનું ટાઈમ ટેબલ જાણી લો 

સાબરમતીથી કટોસણ રોડ અને કટોસણ રોડથી સાબરમતી જતી ટ્રેનનું ટાઈમ ટેબલ રેલવે વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. સાબરમતી-કટોસણ રોડ રૂટ પર ટ્રેન સવારે નીચે મુજબના સમયે ઉપડશે: સાબરમતી: સવારે 6:45 કલોલ: સવારે 7:10 કડી:…

કલોલ પૂર્વમાં રઘુવીર ચોકડી પાસે માર્કિંગ કરાતા તર્ક -વિતર્ક, દબાણ કે અન્ય કોઈ બાબત ?
કલોલ સમાચાર

કલોલ પૂર્વમાં રઘુવીર ચોકડી પાસે માર્કિંગ કરાતા તર્ક -વિતર્ક, દબાણ કે અન્ય કોઈ બાબત ?

કલોલ પૂર્વમાં રઘુવીર ચોકડી પાસે માર્કિંગ કરાતા તર્ક -વિતર્ક, દબાણ કે અન્ય કોઈ બાબત ? કલોલ પૂર્વમાં દબાણના અનેક પ્રશ્ન ઉઠ્યા છે. જેને લઈને કલોલ સમાચારમાં અહેવાલ પણ પ્રકાશિત કરવામાં આવ્યા હતા. આ અંગે જાગૃત નાગરિકોએ…

કલોલમાં ગાંધી પોલીસ ચોકીની ટીમે બે વર્ષના બાળકને માતા-પિતા સાથે મિલન કરાવ્યું
કલોલ સમાચાર

કલોલમાં ગાંધી પોલીસ ચોકીની ટીમે બે વર્ષના બાળકને માતા-પિતા સાથે મિલન કરાવ્યું

કલોલમાં ગાંધી પોલીસ ચોકીની ટીમે બે વર્ષના બાળકને માતા-પિતા સાથે મિલન કરાવ્યું Story By Prashant Leuva  કલોલ: શહેરના રેલવે પૂર્વ વિસ્તારમાં આવેલ રઘુવીર ચોકડી ખાતેથી આજે બપોરે એક બે વર્ષનું બાળક વાલી વારસ વગર મળી…

કલોલ તાલુકા સંગઠન પ્રમુખની અવળચંડાઈ આગામી ચૂંટણીમાં ભાજપને ભારે પડે તો નવાઈ નહીં
કલોલ સમાચાર

કલોલ તાલુકા સંગઠન પ્રમુખની અવળચંડાઈ આગામી ચૂંટણીમાં ભાજપને ભારે પડે તો નવાઈ નહીં

કલોલ :  કલોલ તાલુકા ભાજપ પ્રમુખની આપખુદશાહી સામે ભાજપના કાર્યકરોમાં જ અસંતોષ ફેલાયો છે. તાલુકા ભાજપ પ્રમુખની તાનાશાહી કામગીરીને કારણે પાયાના કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે…

રોટરી ક્લબ ઓફ કલોલ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું
કલોલ સમાચાર

રોટરી ક્લબ ઓફ કલોલ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું

કલોલ : રોટરી ક્લબ ઓફ કલોલ દ્વારા મંગળવારના રોજ કલોલના પાંજરાપોળ ખાતે વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણના સંરક્ષણ અને હરિયાળું ભવિષ્ય સર્જવા માટે દરેક સભ્ય એક ઝાડ વાવે તે હેતુ સાથે કુલ…

કલોલ તાલુકાના પાનસર ગામે સ્થિત હ્યુમન ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ કંપની સાથે છેતરપિંડી
કલોલ સમાચાર

કલોલ તાલુકાના પાનસર ગામે સ્થિત હ્યુમન ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ કંપની સાથે છેતરપિંડી

કલોલ તાલુકાના પાનસર ગામે સ્થિત હ્યુમન ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ કંપની સાથે છેતરપિંડી   કલોલ: કલોલ તાલુકાના પાનસર ગામે આવેલી હ્યુમન ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ કંપની, જે કોર્ટિકો સ્ટીરોઇડ્સના રો-મટીરિયલ્સનું ઉત્પાદન કરે છે, તેની સાથે 18.70 લાખ…

કલોલના રોયલ એપાર્ટમેન્ટમાં ગેરકાયદે કોમર્શિયલ દબાણ દૂર કરવા નગરસેવક ચેતન પટેલની માંગ
કલોલ સમાચાર

કલોલના રોયલ એપાર્ટમેન્ટમાં ગેરકાયદે કોમર્શિયલ દબાણ દૂર કરવા નગરસેવક ચેતન પટેલની માંગ

કલોલના રોયલ એપાર્ટમેન્ટમાં ગેરકાયદે કોમર્શિયલ દબાણ દૂર કરવા નગરસેવક ચેતન પટેલની માંગ Story By Prashant Leuva  કલોલ: કલોલ નગરપાલિકાના વોર્ડ નંબર આઠમાં આવેલ રોયલ એપાર્ટમેન્ટ, જે રહેણાંક વિસ્તારમાં આવેલું છે, ત્યાં ઘણા વર્ષોથી ગેરકાયદેસર રીતે…

છત્રાલમાં ઔદ્યોગિક વિકાસ છતાં રેલ સેવાથી વંચિત: ગેજ પરિવર્તનથી કલોલ-કડી રેલમાર્ગના સ્ટેશનો બંધ  
કલોલ સમાચાર

છત્રાલમાં ઔદ્યોગિક વિકાસ છતાં રેલ સેવાથી વંચિત: ગેજ પરિવર્તનથી કલોલ-કડી રેલમાર્ગના સ્ટેશનો બંધ  

ગેજ પરિવર્તન દરમિયાન છત્રાલ, અણખોલ, કરણનગર અને દેઉસણા સ્ટેશનો બંધ, પ્રજાલક્ષી રેલ સેવાથી વંચિત   કલોલથી માત્ર 7 કિલોમીટરના અંતરે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલું છત્રાલ ગામ ઔદ્યોગિક ક્ષેત્રે ઝડપથી વિકસિત થયું છે, જેના કારણે કલોલ-કડી…

Meida Impact : કલોલ પૂર્વમાં 108 એમ્બ્યુલન્સ મુકાઈ
કલોલ સમાચાર

Meida Impact : કલોલ પૂર્વમાં 108 એમ્બ્યુલન્સ મુકાઈ

મીડિયા અને સામાજિક રજૂઆતની અસર,કલોલ પૂર્વમાં 108 એમ્બ્યુલન્સ મુકાઈ કલોલ પૂર્વ વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી 108 એમ્બ્યુલન્સ સેવાની માંગ સતત મીડિયા અને સ્થાનિક નાગરિકો દ્વારા ઉઠાવવામાં આવી રહી હતી. આ માંગને આખરે સફળતા મળી છે…