કલોલના સામાજિક અગ્રણીએ બીમાર ગાય માટે વાહન ઉપલબ્ધ કરાવી આપ્યું
કલોલમાં ગઈકાલે તારીખ 28-11-2021ના બપોરે આશરે 3 વાગ્યા ની આસપાસ જીવદયા સંસ્થાના સભ્ય દ્વારા સામાજિક અગ્રણી બિપિનભાઈ સોલંકીને ફોન કરીને કલોલ શહેરના બજારમાં આવેલ ખમાર ભુવનની બાજુમાં એક ગાય બીમાર હાલતમા છે તો એને સારવાર…









