ખુશ ખબર:કલોલને મળી નવી ટ્રેન,સીધા વડનગર પહોંચાશે,વાંચો વિગત
કલોલને વધુ એક ટ્રેનની ભેટ મળી છે. ગાંધીનગર વરેઠા નવી ટ્રેનનો આજથી શુભારંભ થઇ રહ્યો છે. આ ટ્રેન મારફતે મહેસાણા,વિસનગર,વડનગર ખેરાલુ સુધી પહોંચી શકાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૧૬મી જુલાઈએ દિલ્હીથી વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી રેલવેના…





