કલોલ વિભાગમાં પકડાયેલ 73 લાખના વિદેશી દારૂ પર બુલડોઝર ચલાવી નાશ કરાયો
કલોલ વિભાગમાં પકડાયેલ 73 લાખના વિદેશી દારૂ પર બુલડોઝર ચલાવી નાશ કરાયો Story By પ્રશાંત લેઉવા ગાંધીનગર પોલીસ દ્વારા કલોલ ડિવિઝનમાં પકડાયેલ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. કલોલ વિભાગમાં આવતા કલોલ શહેર, કલોલ તાલુકા, માણસા…









