કલોલમાં ફટાકડાના ગોડાઉનોમાં તપાસના નામે અધિકારીઓએ માત્ર નાટક ભજવ્યું
કલોલમાં ફટાકડાના ગોડાઉનોમાં તપાસના નામે અધિકારીઓએ માત્ર નાટક ભજવ્યું તપાસ બાદ જ 11 સ્થળોએ નીતિ નિયમોનો ભંગ સામે આવ્યો, બાકી અત્યાર સુધી અધિકારીઓની રહેમનજર હેઠળ મોતનો વેપલો ચાલુ જ હતો પ્રશાંત લેઉવા । કલોલ સમાચાર …








