કલોલ – છત્રાલ હાઇવે પર ટ્રિપલ અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવાનનું મૃત્યુ
કલોલ - છત્રાલ હાઇવે પર ટ્રિપલ અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવાનનું મૃત્યુ અમદાવાદ મહેસાણા હાઇવે પર છત્રાલ નિરમા કંપની પાસે ત્રિપલ અકસ્માત નોંધાયો હતો. આ અકસ્માતમાં ઘાયલ થયેલ યુવાનનું મૃત્યુ થયું હતું. મહેસાણા થી અમદાવાદ તરફ જતા બાઇક સવારને…









