કલોલ શહેર પોલીસને સીન સપાટામાં જ રસ, તાલુકા પોલીસની કામગીરી વખાણવાલાયક
કલોલ શહેર પોલીસને સીન સપાટામાં જ રસ કલોલ : સમગ્ર ગુજરાત રાજ્યમાં પોલીસ દ્વારા ગુનાઇત પ્રવુતિઓ ડામવા માટે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા પોલીસ દ્વારા પણ ગુનાઇત ઇતિહાસ ધરાવતા વ્યક્તિઓના દબાણ…









