કલોલના સર્વોદય નગરમાં પાણીની સમસ્યા વિકટ રહેવાસીઓ હેરાન
કલોલના સર્વોદય નગરમાં પાણીની સમસ્યા વિકટ, રહેવાસીઓ હેરાન કલોલ પૂર્વમાં આવેલી સર્વોદય નગર સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી પાણીની સમસ્યાએ રહેવાસીઓનું જનજીવન પરેશાન કર્યું છે. સોસાયટીમાં ધીમા પ્રેશરથી પાણી આવવાની ફરિયાદો સતત વધી રહી છે,…







