કલોલમાં ગુરુ નાનક જયંતિની ઉજવણી : નિરામય કેમ્પમાં પ્રસાદીનું વિતરણ કરાયું 
કલોલ સમાચાર

કલોલમાં ગુરુ નાનક જયંતિની ઉજવણી : નિરામય કેમ્પમાં પ્રસાદીનું વિતરણ કરાયું 

કલોલ ખાતે આવેલ ગુરુદ્વારા ખાતે આજે નાનક જયંતિ નિમિતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે નાનક જયંતિની ઉજવણીમાં કલોલ શીખ સમાજ દ્વારા લંગર સહીતની સેવાઓ પુરી પાડવામાં આવી હતી. કલોલ સિવિલ કેમ્પસ ખાતે યોજાયેલ નિરામય કેમ્પમાં…

કલોલ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા દેખાવો યોજાયા
કલોલ સમાચાર

કલોલ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા દેખાવો યોજાયા

પગાર વધારા તેમજ જુના પ્રશ્નોના નિકાલ માટે કલોલ નગરપાલિકાના કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધીને સરકાર વિરુદ્ધ દેખાવો કર્યા હતા. પાલિકાના કર્મચારીઓએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરીને પોતાની માંગણીઓ સંતોષવા અવાજ ઉઠાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં…

કલ્યાણપુરામાં પત્નીની હત્યા કરનારા હત્યારા પતિને ઝડપી પાડતી કલોલ પોલીસ
કલોલ સમાચાર

કલ્યાણપુરામાં પત્નીની હત્યા કરનારા હત્યારા પતિને ઝડપી પાડતી કલોલ પોલીસ

કલોલના કલ્યાણપુરા વિસ્તારમાં આડા સબંધની શંકાએ પોતાની પત્નીનું ગળું દબાવીને પતિ ફરાર થઇ ગયો હતો. કલોલ પોલીસે ગણતરીના કલાકોમાં જ જમાલપુર પાસેથી હત્યારા ભાનુપ્રસાદ ત્રિવેદીને ઝડપી લીધો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર કલોલ પોલીસે આરોપીને શોધવા…

કલોલ ફાટક પાસે આવેલ શૌચાલય નર્કાગાર બન્યું,ફરિયાદ ઓફિસ બનાવવા રજુઆત 
કલોલ સમાચાર

કલોલ ફાટક પાસે આવેલ શૌચાલય નર્કાગાર બન્યું,ફરિયાદ ઓફિસ બનાવવા રજુઆત 

કલોલ ફાટક પાસે આવેલ શૌચાલય નર્કાગાર કલોલ નગરપાલિકા પોતાના હસ્તક રહેલ જાહેર શૌચાલયોની જાળવણી કરવામાં નિષ્ફ્ળ નીવડી છે.  વોર્ડ નંબર ૧૧ ના કાઉન્સિલર કુંજ વિહારી મકવાણા દ્વારા કલોલ પૂર્વ વિભાગના નાગરિકો માટે નગરપાલિકાને લગતી ફરિયાદ…

છત્રાલમાં મેગા આયુષ સારવાર નિદાન કેમ્પનું આયોજન કરાયું
કલોલ સમાચાર

છત્રાલમાં મેગા આયુષ સારવાર નિદાન કેમ્પનું આયોજન કરાયું

મેગા આયુષ સારવાર નિદાન કેમ્પનું આયોજન છત્રાલ ગામે નિ:શુલ્ક મેગા આયુષ નિદાન સારવાર કેમ્પ યોજાયો જેમાં જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી વૈદ્ય ભાવનાબેન પટેલ, સરપંચશ્રી છત્રાલ દિનેશભાઈ પટેલ, છત્રાલ જી.આઇ.ડી.સી. પ્રોગ્રેસિવ  ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન ના  પ્રમુખશ્રી ગિરિશભાઇ પટેલ…

રેલવે પૂર્વમાં ભાજપના 9 કાઉન્સિલરો હોવા છતાં કામગીરીમાં મીંડું
કલોલ સમાચાર

રેલવે પૂર્વમાં ભાજપના 9 કાઉન્સિલરો હોવા છતાં કામગીરીમાં મીંડું

ભાજપના 9 કાઉન્સિલરો રેલવે પૂર્વ વિસ્તારની 30 હજારની જનતા હાલ ભારે હાલાકીઓનો સામનો કરી રહી છે. વિસ્તારના કુલ 12 કાઉન્સિલરો માંથી 9 કાઉન્સિલરો ભાજપના હોવા છતાં તેમજ સત્તામાં હોવા છતાં રેલવે પૂર્વ વિસ્તારના ઉચિત વિકાસમાં…

ગાર્ડન સીટી બ્લાસ્ટ કેસમાં 2 મોટા માથાઓની ધરપકડ,વાંચો વિગતે 
કલોલ સમાચાર

ગાર્ડન સીટી બ્લાસ્ટ કેસમાં 2 મોટા માથાઓની ધરપકડ,વાંચો વિગતે 

ગાર્ડન સીટી બ્લાસ્ટ કેસમાં ધરપકડ કલોલમાં આવેલ ગાર્ડનસીટી સોસાયટીમાં થયેલ બ્લાસ્ટને કારણે સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ હતી. કલોલ તાલુકાના સઈજ ગામની સીમમાં પંચવટી વીસ્તારની ગાર્ડન સીટી સોસાયટીમાં 22 ડિસેમ્બર 2020ના રોજ થયેલા ભેદી બ્લાસ્ટમાં…

કલોલમાં મેઘરાજાએ મજબૂત બેટિંગ કરતા ચોતરફ પાણી જ પાણી 
કલોલ સમાચાર

કલોલમાં મેઘરાજાએ મજબૂત બેટિંગ કરતા ચોતરફ પાણી જ પાણી 

પાણી જ પાણી આ વખતે ચોમાસુ નબળું પુરવાર થયું છે. જોકે આઠમ પછી મેઘરાજાએ પોતાની બેટિંગ શરુ કરી છે અને બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. આજે બપોરે કલોલમાં ભારે વરસાદ તૂટી પડ્યો હતો જેને…

કલોલમાં એક્ટિવામાંથી દારૂ પકડાતાં ખેપિયાઓ ઉભા રોડે મુઠ્ઠીઓ વાળી ભાગ્યા
કલોલ સમાચાર

કલોલમાં એક્ટિવામાંથી દારૂ પકડાતાં ખેપિયાઓ ઉભા રોડે મુઠ્ઠીઓ વાળી ભાગ્યા

દારૂ પકડાતાં ખેપિયાઓ ભાગ્યા કલોલમાં દારૂ પકડાવાનો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. કલોલ રેલવે પૂર્વના ONGC રોડ પરથી પસાર થઇ રહેલ એક્ટિવાની ડેકીમાંથી દારૂ પકડાઈ જતા ખેપિયાઓ મુઠ્ઠીઓ વાળીને નાસ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર…

કલોલ પૂર્વ ઓમ એપાર્ટમેન્ટમાં દારૂ પી ને ધમાલ મચાવતા લોકોનો આતંક,પોલીસ પોઇન્ટ મુકવા માંગ  
કલોલ સમાચાર

કલોલ પૂર્વ ઓમ એપાર્ટમેન્ટમાં દારૂ પી ને ધમાલ મચાવતા લોકોનો આતંક,પોલીસ પોઇન્ટ મુકવા માંગ  

કલોલ પૂર્વના આરસોડીયા સોસાયટી વિસ્તારમાં આવેલ ઓમ એપાર્ટમેન્ટમાં દારૂ પી ને ધમાલ અને ઝઘડા કરતા લોકોનો ત્રાસ વધી ગયો છે. અહીં અવાર નવાર દારૂ તેમજ અન્ય નશો કરીને લોકો જાહેરમાં ગાળાગાળી તેમજ મારામારી કરતા હોય છે. આ…